Home> Sports
Advertisement
Prev
Next

ભાવિ હાફિઝ સઇદ કહેવામાં આવતા ઇરફાન પઠાણ ધુંવાપુંવા, કરી નાખ્યું આક્રમક ટ્વીટ

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે (Irfan pathan) એક ટ્વીટર યુઝરની આકરી ઝાટકણી કાઢી હતી, કારણ કે તેણે ઇરફાનની તુલના પાકિસ્તાનના આતંકવાદી હાફિઝ સઇદ સાથે કરી હતી. પૂર્વ ઓલરાઉન્ડરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ટ્વીટ સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો જેમાં Zee Newsના આર્ટિકલ પર યુઝરની વિચિત્ર વિચિત્ર કોમેન્ટ કરી હતી. 

ભાવિ હાફિઝ સઇદ કહેવામાં આવતા ઇરફાન પઠાણ ધુંવાપુંવા, કરી નાખ્યું આક્રમક ટ્વીટ

નવી દિલ્હી : ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે (Irfan pathan) એક ટ્વીટર યુઝરની આકરી ઝાટકણી કાઢી હતી, કારણ કે તેણે ઇરફાનની તુલના પાકિસ્તાનના આતંકવાદી હાફિઝ સઇદ સાથે કરી હતી. પૂર્વ ઓલરાઉન્ડરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ટ્વીટ સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો જેમાં Zee Newsના આર્ટિકલ પર યુઝરની વિચિત્ર વિચિત્ર કોમેન્ટ કરી હતી. 

fallbacks

કોરોના : 15 ઓગષ્ટે લોન્ચ થનારા રસી પર નિષ્ણાંતો શા માટે આશંકા વ્યક્ત કરી રહ્યા છે !

ક્રુતિકા હિંદુ નામની ટ્વીટર યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું કે, ઇરફાન પઠાણ પોતાની તે ઇચ્છાને નથી છુપાવી રહ્યા કે, તે હવે આફિઝ સઇદ બનવા માંગે છે, જે જમાત ઉદ દાવા આતંકવાદી સંગઠનનો વડો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે લખ્યું કે, કેટલાક લોકોની એવી માનસિકતા છે, આપણે લોકો ક્યાં પહોંચી ચુક્યા છીએ #શરમજનક #નિરાશાજનક ( #शर्मनाक #निराशाजनक)

Coronavirus : તુટ્યા તમામ રેકોર્ડ, એક જ દિવસમાં એટલા કેસ આવ્યા કે સરકાર પણ પરેશાન

fallbacks
ધર્મ ચક્ર દિવસ પર પીએમનું સંબોધન, 2020ને લઈને હું આશાવાદ છું, આ આશા યુવાઓ પાસેથી મળે છે

જો કે ઋચા ચઢ્ઢા, વત્સલ શેઠ અને અનેક ક્રિકેટ ફેન્સ દ્વારા આ પ્રકારની કોમેન્ટ્સને ઇગ્નોર કરવા માટેની સલાહ આપી છે. અનેક લોકોએ કહ્યું કે, આ પ્રકારનાં યુઝરને ભાવ આપવો યોગ્ય નથી. આ લોકો મહત્વકાંક્ષી હોય છે. તેઓ ધ્યાનાકર્ષિત કરવા માટે જ આ પ્રકારનાં ગતકડાઓ કરતા રહેતા હોય છે. માટે તેને મહત્વ આપવું જોઇએ નહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More