Home> Technology
Advertisement
Prev
Next

Super Tips : બે અલગ મોબાઈલમાં એકસાથે ચલાવો એક WhatsApp એકાઉન્ટ

દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp પોતાના યુઝર્સને નવા નવા અપડેટ્સ આપે છે. આ આપડેટ્સની માહિતી હોય તો યુઝર્સ નવા એક્સપિરીયન્સ કરે છે. પરંતુ કેટલાક ફીચર્સ એવા હોય છે, જેની માહિતી મોટાભાગના યુઝર્સને હોતી નથી. તેમાંથી એક છે, એક જ વોટ્સએપ એકાઉન્ટને બે અલગ-અલગ સ્માર્ટફોન પર કેવી રીતે ચલાવવા. યુઝર્સ આવું કરી શકે છે. વોટ્સએપનો ઉપયોગ માત્ર પર્સનલ જ નહિ, પરંતુ બિઝનેસ અને કમ્યુનિટી વધારવા માટે પણ થાય છે. ગ્રૂપ કોલિંગ, ગ્રૂપ વીડિયો કોલિંગ જેવા ફીચર્સ યુઝર્સ માટે મોટો ચેન્જ લાવે છે. ભારતમાં અત્યાર સુધી વોટ્સએપના 30 કરોડથી વધુ યુઝર્સ છે.

Super Tips :  બે અલગ મોબાઈલમાં એકસાથે ચલાવો એક WhatsApp એકાઉન્ટ

નવી દિલ્હી :દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp પોતાના યુઝર્સને નવા નવા અપડેટ્સ આપે છે. આ આપડેટ્સની માહિતી હોય તો યુઝર્સ નવા એક્સપિરીયન્સ કરે છે. પરંતુ કેટલાક ફીચર્સ એવા હોય છે, જેની માહિતી મોટાભાગના યુઝર્સને હોતી નથી. તેમાંથી એક છે, એક જ વોટ્સએપ એકાઉન્ટને બે અલગ-અલગ સ્માર્ટફોન પર કેવી રીતે ચલાવવા. યુઝર્સ આવું કરી શકે છે. વોટ્સએપનો ઉપયોગ માત્ર પર્સનલ જ નહિ, પરંતુ બિઝનેસ અને કમ્યુનિટી વધારવા માટે પણ થાય છે. ગ્રૂપ કોલિંગ, ગ્રૂપ વીડિયો કોલિંગ જેવા ફીચર્સ યુઝર્સ માટે મોટો ચેન્જ લાવે છે. ભારતમાં અત્યાર સુધી વોટ્સએપના 30 કરોડથી વધુ યુઝર્સ છે.

fallbacks

Photos : પહેલીવાર સારાએ Bikiniમાં ફુલપોઝ આપ્યો, બોલ્ડ લૂક પર લોકોએ ધડાધડ કોમેન્ટ્સ કરી

અનેક લોકો એક સ્માર્ટફોનમાં બે વોટ્સએપનો ઉપયોગ કરતા હશો. પરંતુ શું કોઈએએ બે સ્માર્ટફોનમાં એક જ વોટ્સએપનો ઉપયોગ કર્યો છે. જો ન કર્યો હોય, તો આ માહિતી તમારા કામની છે. 

વોટ્સએપ યુઝર્સની ફરિયાદ રહેતી હતી કે, તેઓ પોતાના બંને સ્માર્ટફોનમાં એક જ વોટ્સઅપ નંબરનો ઉપયોગ નથી કરી શક્તા. પરંતુ હવે એવુ પોસિબલ છે. જોકે, સવાલ એ છે કે શું બે અલગ અલગ સ્માર્ટફોન પર એક જ WhatsApp એકાઉન્ટ કેવી રીતે ચાલશે. તો આ માટે તમારે નીચેના સ્ટેપ્સ ફોલો કરવા પડશે. 

Step 1:
તમારા સ્માર્ટફોનના Chrome, Mozilla અથવા કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરો. 

Step 2: 
અહીં https://web.whatsapp.com/ ટાઈપ કરો અને એન્ટર કરો. 

 રિટાયર્ડ પોલીસ કમિશનર સતીશ શર્મા લૂંટાયા, ખાતામાંથી ઉપડી ગયા રૂપિયા 

Step 3:
તમને એક QR Code નજર આવશે. હવે તમારા સ્માર્ટફોનમાં WhatsApp ને ઓપન કરો. 

Step 4: 
WhatsApp ના હોમ પેજ પર તમને જમણી બાજુ ત્રણ ડોટ્સ દેખાશે, તેના પર ટેપ કરો. 

Step 5:
અહીં ત્રીજુ ઓપ્શન તમને WhatsApp Web દેખાશે, તેના પર ટેપ કરો. 

બિનસચિવાલય ક્લાર્ક પેપરકાંડમાં કોંગ્રેસના કાર્યકર્તાનો મોટો ખુલાસો, 3 વ્યક્તિઓને પેપર ફોડીને મોકલ્યું હતું 

Step 6: 
હવે એપના Scanner થી બીજા સ્માર્ટફોનના બ્રાઉઝર પર સ્કેન કરો. 

આ સ્ટેપ્સને ફોલો કર્યા બાદ તમને દેખાશે કે હવે તમે બે સ્માર્ટફોન એક જ WhatsApp એકાઉન્ટ પર ચલાવી શકો છો. 

હેક થવાથી બચો
તમારા વોટ્સએપ પર WhatsApp Web ઓપ્શન પર જાઓ. અહીં તમે Log out from all devices નું ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરોનો અને પછી LOG OUT બટન પર ક્લિક કરો. તેના બાદ તમારું વોટ્સએપ એકાઉન્ટ જેટલા પણ ડિવાઈસના કનેક્ટ હશે તે ડિસ્કનેક્ટ થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More