Home> Technology
Advertisement
Prev
Next

આ કંપનીએ લોન્ચ કર્યો 5000 mAh બેટરીવાળો ફોન, કિંમત ફક્ત 1699 રૂપિયા

જીવી મોબાઇલ્સે ભારતીય બજારમાં Jivi N6060 Plus મોબાઇલ લોન્ચ કર્યો છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની બેટરી છે. તેમાં 5000 mAh ની બેટરી લાગેલી છે. તમને આશ્વર્ય થશે કે આ ફોનની કિંમત માત્ર 1699 રૂપિયા છે. આ ફોનને બિગ બોસ ફોન નામથી ઓળખવામાં આવે છે. 

આ કંપનીએ લોન્ચ કર્યો 5000 mAh બેટરીવાળો ફોન, કિંમત ફક્ત 1699 રૂપિયા

નવી દિલ્હી: જીવી મોબાઇલ્સે ભારતીય બજારમાં Jivi N6060 Plus મોબાઇલ લોન્ચ કર્યો છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની બેટરી છે. તેમાં 5000 mAh ની બેટરી લાગેલી છે. તમને આશ્વર્ય થશે કે આ ફોનની કિંમત માત્ર 1699 રૂપિયા છે. આ ફોનને બિગ બોસ ફોન નામથી ઓળખવામાં આવે છે. 

fallbacks

Xiaomi ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં હશે 60 MP કેમેરા, જાણો કેટલી હશે કિંમત

સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેની ડિસ્પ્લે 2.8 ઇંચની છે. તેમાં કીપેડ આપવામાં આવ્યું છે. બેટરી 5000 mAh ની છે, જેની મદદથી ફોનને પાવર બેંકમાં કંવર્ટ કરી શકાય છે. ત્યારે તેનો ઉપયોગ પાવર બેંકની માફક કરવામાં આવે છે તો તેનાથી તમે કોઇપણ સ્માર્ટફોનને ચાર્જ કરી શકો છો.

Redmi Y3 આ તારીખે થશે લોન્ચ, 32MP નો હશે સુપર સેલ્ફી કેમેરા 

આ ફોનમાં કેમેરો પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત mp3-mp4 મ્યૂઝિક પ્લેયર જેવી સુવિધા આપવામાં આવી છે. આ એક ડુઅલ સિમ ફોન છે, જેમાં વાયરલેસ FM અને ટોર્ચની પણ સુવિધા છે. આ ફોનની મદદથી કંપની દરેક તે ગ્રાહક સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં લાગી છે, જે સ્માર્ટફોન ખરીદી શકતા નથી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More