Home> Technology
Advertisement
Prev
Next

YouTube પર સૌથી વધુ કેવા Video જોવાય છે ખબર છે ? આ વાત જાણીને તમે દંગ રહી જશો

Youtube: Youtube ઉપર દરેક ટોપિક પર વિડીયો મળી જાય છે. Youtube ઉપર કોઈપણ વસ્તુ સર્ચ કરો તો તેના માટેના ઢગલાબંધ વિડિયો તમારી નજરની સામે આવી જશે. આજે તમને youtube પર સૌથી વધુ સર્ચ શું થાય છે તે જણાવીએ. 

YouTube પર સૌથી વધુ કેવા Video જોવાય છે ખબર છે ? આ વાત જાણીને તમે દંગ રહી જશો

Youtube એક લોકપ્રિય ડિજિટલ માધ્યમ છે. Youtube માં નાના બાળકોથી લઈને વડીલ સુધીની દરેક ઉંમરના વ્યક્તિ માટે અલગ અલગ પ્રકારના વિડીયો મળી રહે છે. ઘણા લોકો કલાકોનો સમય youtube પર પસાર કરી લે છે. કારણ કે તેઓ એક પછી એક પોતાના ઇન્ટરેસ્ટની વસ્તુઓ સર્ચ કરીને વિડીયો જોઈ શકે છે. 

fallbacks

આ પણ વાંચો: VI એ લોન્ચ કર્યો સુપર હીરો પ્લાન, બપોરે 12 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા વાપરો ફ્રીમાં

Youtube ઉપર દરેક ટોપિક પર વિડીયો મળી જાય છે. Youtube ઉપર કોઈપણ વસ્તુ સર્ચ કરો તો તેના માટેના ઢગલાબંધ વિડિયો તમારી નજરની સામે આવી જશે. આજે તમને youtube પર સૌથી વધુ સર્ચ શું થાય છે તે જણાવીએ. Youtube પર સૌથી વધુ સર્ચ થતા ટોપીક વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. 

Youtube પર સૌથી વધુ સર્ચ થાય છે આ વીડિયો

આ પણ વાંચો: 'ફ્રેન્ડશીપ કરવી છે..?' ટેલીગ્રામમાં આવેલો આ મેસેજ બેંક અકાઉન્ટ કરી દેશે ખાલી

1. Youtube પર સૌથી વધુ સર્ચ થાય છે મ્યુઝિક વીડિયો. લોકો પોતાની પસંદગીના મ્યુઝિકલ ટ્રેક youtube પર સૌથી વધુ સર્ચ કરીને જોવે છે. 

2. Youtube પર DIY વિડીયો પણ સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે. જેમાં ઘરના નાના-મોટા કામને સરળતાથી કેવી રીતે કરી શકાય તેવી ટ્રિક્સ દેખાડવામાં આવે છે. 

આ પણ વાંચો: આધારકાર્ડ પર સિનિયર સિટીઝનને મળશે 5 લાખનો ફ્રી હેલ્થ વીમો, ઘરે બેઠા કરો આવેદન

3. ત્રીજા ક્રમે youtube પર ગેમિંગ વિડીયો સર્ચ થાય છે. અહીં નવી નવી ગેમ અને તેના રીવ્યુ સંબંધિત વિડિયોની જાણકારી સૌથી વધુ જોવાય છે. 

4. Youtube પર બ્લોગિંગ પણ ટ્રેન્ડમાં છે. અલગ અલગ સેલિબ્રિટીથી લઈને સામાન્ય લોકોના ડેઇલી લાઇફના બ્લોગ youtube ઉપર સૌથી વધુ જોવાઈ રહ્યા છે. 

આ પણ વાંચો: BSNL નો પૈસા વસુલ Recharge Plan.. ઓછા ખર્ચે મળશે વધારે વેલિડિટી અને અન્ય બેનિફિટ

5. ઘર બેઠા પાર્લર જેવો મેકઅપ અને સરળ હેર સ્ટાઈલ કેવી રીતે કરવી તેના પરના વિડીયો પણ youtube પર સૌથી વધુ સર્ચ થાય છે. Youtube માં મેકઅપ અને હેર સ્ટાઈલના વિડીયો સૌથી વધુ જોવાતા હોય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More