નવી દિલ્હીઃ Reliance Jio Recharge Plans: જો તમે પણ Corona ના વધતા કેસને કારણે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે અને દરરોજ મળનાર મોબાઇલ ડેટા આ કારણો ઓછો થવા લાગ્યો છે તો કોઈ વાત નહીં. આજે અમે તમને જીયોના એક દમદાર ડેટા વાઉચર વિશે જાણકારી આપી રહ્યાં છીએ જે ઓછી કિંમતમાં વધુ ડેટા યૂઝર્સને ઓફર કરે છે.
આ Jio Plan ની એક ખાસ વાત તે પણ છે કે ડેટા વાઉચર મહિનાની વેલિડિટી આપે છે. આવો તમને જણાવીએ ઓછી કિંમતમાં આવનારા આ ડેટા વાઉચર વિશે.
આ પણ વાંચોઃ WhatsApp માં આ રીતે પોતાને સેન્ડ કરો મેસેજ, નોટ્સ બનાવવામાં ઘણું ઉપયોગી છે આ ફિચર
Jio 251 Plan Details
આ ડેટા વાઉચરની સાથે યૂઝર્સને રિલાયન્સ જીયો તરફથી 50જીબી ડેટા ઓફર કરવામાં આવે છે, મહત્વનું છે કે પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. તમારા લોકોની જાણકારી માટે જણાવી દઈએ કે તમારે વધારે ડેટાની જરૂર નથી તો જીયોની પાસે 151 રૂપિયાવાળુ ડેટા વાઉચર પણ છે જે 30 જીબી અને 2021 રૂપિયાના ડેટા વાઉચર (Jio Data Voucher) માં 30 દિવસની વેલિડિટી સાથે 40 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે.
એક વાત અહીં ધ્યાન રાખવા જેવી છે કે આ ડેટા વાઉચર છે, તેનો મતલબ છે કે તમારા હાલના પ્લાનની સાથે તેને ખરીદી એક્સટ્રા ડેટા પ્રાપ્ત કરી શકો છો પરંતુ આ વાઉચરની સાથે કંપની તરફથી એસએમએસ કે કોઈ અન્ય લાભ મળશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે