Home> World
Advertisement
Prev
Next

પુરુષોના અંગોનું રેટિંગ કરી પછી અપમાન કરે છે આ મોડલ, છતાં થાય છે પડાપડી અને ઢગલો કમાણી

બ્રિટનમાં એક મોડલ અને માતા ઓડ્રે ઓરાએ એવો દાવો કર્યો છે કે તે ઓનલીફેનથી દર મહિને લગભગ 21000 પાઉન્ડ (લગભગ 20 લાખ રૂપિયા) કમાણી કરી રહી છે. જો કે આટલી મોટી કમાણી માટે તેણે એવું વિચિત્ર કામ કરવું પડે છે કે જાણીને તમને પણ નવાઈ લાગશે.

પુરુષોના અંગોનું રેટિંગ કરી પછી અપમાન કરે છે આ મોડલ, છતાં થાય છે પડાપડી અને ઢગલો કમાણી

લંડન: બ્રિટનમાં એક મોડલ અને માતા ઓડ્રે ઓરાએ એવો દાવો કર્યો છે કે તે ઓનલીફેનથી દર મહિને લગભગ 21000 પાઉન્ડ (લગભગ 20 લાખ રૂપિયા) કમાણી કરી રહી છે. જો કે આટલી મોટી કમાણી માટે તેણે એવું વિચિત્ર કામ કરવું પડે છે કે જાણીને તમને પણ નવાઈ લાગશે.  23 વર્ષની આ યુવા માટે ઓડ્રે ઓરાએ માર્ચ 2020માં સબ્સ્ક્રિપ્શન સર્વિસ પર એક ડોમીનેટરિક્સ તરીકે કરિયર શરૂ કરી અને ત્યારબાદથી તેને ચાહકો તરફથી વિચિત્ર કહી શકાય તેવા સૂચનો મળી રહ્યા છે. 

fallbacks

આવું કામ? જાણીને નવાઈ લાગશે
ઓડ્રે ઓરા ઓનલીફેન સાઈટ પર નગ્ન પુરુષોનું રેટિંગ કરે છે. મોડલ ઓડ્રે પુરુષના અંગોનું મૂલ્યાંકન કાર્ય કરે છે અને પુરુષોને જણાવે છે કે તેમના શરીરના અંગો કેવા છે. તેના બદલે તેને પૈસા મળે છે. તે કહે છે કે તેના વિનમ્ર ચાહકો અપમાનિત થવા માંગતા હોય છે. તેણે કહ્યું કે પહેલા તો મને આશ્ચર્ય થયું કારણ કે ખરેખર જોઈએ તો મને ખબર છે કે પુરુષો પોતાના શરીર વિશે ખુબ અસુરક્ષિત હોય છે. 

ઓડ્રે કહે છે કે તેને દરરોજ અનેક પુરુષોની રિક્વેસ્ટ આવે છે કે તે તેમના અંગોને રેટિંગ કરે. તેઓ નિયમિતપણે આ રીતે કરવાની મને ભલામણ કરે છે અને આ ભલામણ હું ઉત્સાહ સાથે સ્વીકારું પણ છું. શરૂઆતના ઝટકા છતાં ઓસ્ટ્રેલિયન ઓડ્રેનું કહેવું છે કે આ રેટિંગ હવે તેની 'મનપસંદ ચીજ' છે. જો કે ઓડ્રે આ કામ મજબૂરીમાં કરી રહી છે. ઓડ્રેના પતિ અને નાના બાળક બંને ઓટિઝમથી પીડાય છે. તેમની દેખભાળ માટે તે ઓન્લીફેન્સથી કમાણી કરે છે. આ કામ બદલ તે ખુબ ટ્રોલ પણ થાય છે. ટ્રોલર્સનું કહેવું છે કે આ રીતે પુરુષોને શરમિંદગી અનુભવ કરાવવી એ ખોટું છે. તેણે બીજી નોકરી શોધવી જોઈએ. જો કે આ મામલે ઓડ્રેનું કહેવું છે કે મને નથી લાગતું કે જે કામ હું કરું છું તે ખોટું છે. તેમાં સામેલ બંને પક્ષે લોકો વયસ્ક છે અને જો આ અણગમતું હોય તો હું ક્યારેય કોઈના પર હાવી કે અપમાનિત કરીશ નહીં. 

જુઓ LIVE TV

વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More