Home> World
Advertisement
Prev
Next

પૂર્વ પતિ પાસે માંગ્યા સ્પર્મ પછી નવી ગર્લફ્રેન્ડ માટે બની ગઇ પ્રેગ્નેંટ, વાંચશો ચકરાવશે ચડી જશે મગજ

viral news: પ્રેમ એક એવી લાગણી છે જે કોઈપણ વ્યક્તિ સાથે ગમે ત્યાં થઈ શકે છે. પહેલાના જમાનામાં જ્ઞાતિની દીવાલ તોડીને જ પ્રેમ થતો હતો. પછી સમયમાં પરિવર્તન આવ્યું. આજે ગે અને લેસ્બિયન સંબંધોને પણ ઓળખ મળી રહી છે.

પૂર્વ પતિ પાસે માંગ્યા સ્પર્મ પછી નવી ગર્લફ્રેન્ડ માટે બની ગઇ પ્રેગ્નેંટ, વાંચશો ચકરાવશે ચડી જશે મગજ

Ex Husband Give Sperm to Lesbian Couple: ફ્લોરિડાના સનરાઈઝમાં રહેતી લિન્ડા ફ્રુટ્સનું જીવન ઘણું જટિલ છે. હવે લિન્ડા તેના ભૂતપૂર્વ પતિ અને લેસ્બિયન પ્રેમી સાથે રહે છે. લગ્ન બાદ લેસ્બિયન બની ગયેલી લિન્ડાએ તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા.

fallbacks

પ્રેમ એક એવી લાગણી છે જે કોઈપણ વ્યક્તિ સાથે ગમે ત્યાં થઈ શકે છે. પહેલાના જમાનામાં જ્ઞાતિની દીવાલ તોડીને જ પ્રેમ થતો હતો. પછી સમયમાં પરિવર્તન આવ્યું. આજે ગે અને લેસ્બિયન સંબંધોને પણ ઓળખ મળી રહી છે. ઘણા દેશોએ આ સંબંધોને કાનૂની માન્યતા આપી છે. પરંતુ હજુ પણ ઘણા દેશો તેની વિરુદ્ધ છે. તેમના મતે તે અકુદરતી છે પણ જ્યારે પ્રેમ થયો હોય ત્યારે શું કરી શકાય. સોશિયલ મીડિયા પર એક મહિલાએ તેની સાથેના આવા જ એક જટિલ સંબંધો વિશે વિગતો શેર કરી છે.

પત્નીથી ગુપ્ત રાખજો આ વાતો, નહીંતર તહેશ-નહેશ થઇ જશે જીંદગી, ચાણક્ય નીતિમાં છે ઉલ્લેખ
આર્મીમેનનો એન્જિનિયર પુત્ર, 24 વર્ષ સુધી નહોતો પકડ્યો બોલ,હવે બુમરાહની જગ્યા ખાઈ ગયો
આ એપ છોકરીઓના નગ્ન ફોટા કરી રહી છે viral, ઘરે કહેજો કે ભૂલથી પણ ડાઉનલોડ ના કરે

ફ્લોરિડાની રહેવાસી લિન્ડાએ જણાવ્યું કે તેને કેવી રીતે સમજાયું કે તે લગ્નમાં રહેવા છતાં લેસ્બિયન છે. આ પછી તેનું હૃદય બીજી સ્ત્રી પર આવી ગયું. આ સંબંધ માટે તેણે તેના પતિને છૂટાછેડા આપી દીધા. પરંતુ જ્યારે તેની ગર્લફ્રેન્ડે બાળકનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે લિન્ડાએ તેની ગર્લફ્રેન્ડને તેના પૂર્વ પતિના વીર્યથી ગર્ભવતી કરાવી. આજે લિન્ડા તેના ભૂતપૂર્વ પતિ અને ગર્લફ્રેન્ડ સાથે રહે છે.

BSNL ની ધમાકેદાર Offer! સસ્તા પ્લાનમાં આખું વર્ષ સુપરફાસ્ટ ઇન્ટરનેટ, જાણો બીજા ફાયદા
જો તમે નોકરીની તૈયારી કરો છો તો આ 5 Interview Questions ની કરો તૈયારી: HR જરૂર પૂછશે
RBI Rules: લાખોના દાગીના અને રૂપિયા મૂકનાર આ નિયમ જાણી લેજો નહીં તો પસ્તાશો
Hotels: હોટલોમાં નથી હોતો 13મો માળ કે 13 નંબરનો રૂમ, જાણી લેશો આ કારણ તો ફફડી જશો

હવે ગર્લફ્રેન્ડ માતા બનવા જઈ રહી છે
લિન્ડા નવેમ્બર 2021માં તેની ગર્લફ્રેન્ડ મેડીને મળી હતી. આ પછી બંને એકબીજા માટે પાગલ થઈ ગયા. જ્યારે મેડીએ બાળક માટે પ્રસ્તાવ રાખ્યો તો લિન્ડાને તેના ભૂતપૂર્વ પતિ યાદ આવ્યા. તેણે તેના ભૂતપૂર્વ પતિ સાથે તેના વિશે ચર્ચા કરી અને તે સ્પર્મ ડોનેટ કરવા માટે સંમત થયો. હવે લિન્ડા તેના પૂર્વ પતિ અને ગર્લફ્રેન્ડ સાથે એક ઘરમાં રહે છે. ત્રણેયનું જીવન ખૂબ જ સરસ ચાલી રહ્યું છે. જો કે, તેના ભૂતપૂર્વ પતિની ભૂમિકા માત્ર બાળકોના પિતા તરીકે મર્યાદિત છે.

ખેડૂતોનું 'ક્રેડિટ કાર્ડ', સરળતાથી લોન મળવાની સાથે મળે છે આ અઢળક ફાયદાઓ
Google પ્લેસ્ટોરમાંથી હટાવી આ Recording App, લોકોના બેંક એકાઉન્ટ પર ખતરો
Part Time Job: 20 મિનિટમાં કમાશો 500 રૂપિયા, તમારી પ્રોફાઈલ પ્રમાણે કામ પસંદ કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More