Home> World
Advertisement
Prev
Next

પંખ સે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ...નાનકડી સ્કેટિંગ ગર્લના આ Viral Video એ મચાવી ધૂમ

સફળતાના શિખરો પાર કરવા માટે મહેનત તો જરૂરી છે: જોઈ લો સ્કેટિંગ ગર્લનો વાયરલ વીડિયો, તમે કહેશો ઓહો જબરજસ્ત.....

પંખ સે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ...નાનકડી સ્કેટિંગ ગર્લના આ Viral Video એ મચાવી ધૂમ

નવી દિલ્લીઃ  પંખ સે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ...ઉડાને સિર્ફ પંખો સે નહીં ભરી જાતી, વોહી ઉડ પાતે હૈ આસમાનમેં જીનકે સપનોમેં જાન હોતી હૈ.. આ ઉક્તિને એક નાનકડી સ્કેટિંગ ગર્લ એ ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે. તેનો વીડિયો સોશલ મીડિયામાં એટલો વાયરલ થઈ રહ્યો છેકે, જોનારા દરેક લોકો તેના વખાણ કરી રહ્યાં છે. દરેક વ્યક્તિ તેના સાહસની બિરદાવી રહ્યો છે. સફળતાના શિખરો પાર કરવા માટે મહેનત તો જરૂરી છે: જોઈ લો સ્કેટિંગ ગર્લનો વાયરલ વીડિયો, તમે કહેશો ઓહો જબરજસ્ત...

fallbacks

Sunny Deol ગદર માટે મળેલો અવોર્ડ કેમ બાથરૂમમાં જ મુકીને આવતા રહ્યાં? ત્યારે સની દેઓલને કોણે ભડકાવ્યા હતા?

તમે આ વાક્ય ઘણી વાર સાંભળ્યું હશે, સફળતા તેમને જ મળે  છે જેને જીવનમાં સપના જોઈને મહેનત કરી હોય, પાંખોથી કશું થતું નથી, હિંમત સાથે ઉડાન હોવી જરૂરી છે…આ હકીકત નાની છોકરીએ સાબિત કરી છે. આ નાની છોકરી સોશ્યલ મીડિયા પર સ્ટાર બની છે. લોકો તેના ચાહક બની ગયા છે. આ છોકરી 4 વર્ષની છે. તેના વીડિયોએ સોશિયલ મીડિયા ધૂમ મચાવી છે. લોકો આ વિડિઓને સ્ટેટમાં મૂકી રહ્યાં છે, રિ-શેર પણ કરી રહ્યાં છે, અને બાળીકને પ્રોત્સાહિત પણ કરે છે.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dugas (@officialdugas)

વાયરલ થતા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્કેટિંગની રેસ શરૂ થવા જઇ રહી છે. બાળકો લાઇનમાં ઉભા છે. પરંતુ રેસ શરૂ થતાંની સાથે જ આ નાની છોકરી પડી જાય છે. આ છોકરી, જે તેના કરતા મોટા બાળકો સાથે રેસમાં છે, અચાનક જાગી જાય છે અને બધાને પાછળ છોડી દે છે. તે હિંમત છોડતી નથી. અને ફરીથી ઉભી થાય છે. નાની બાળકીની આ વાત લોકોની દિલ જીતી લે છે.

Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ!

આ અભિનેત્રીના લગ્નના સમાચાર સાંભળીને ધ્રુસ્કેને ધ્રુસ્કે રડ્યા હતા શત્રુઘ્ન સિન્હા! બીજી જોડે પત્નીએ રંગે હાથ પકડ્યા ત્યારે તો...

Kareena સાથે ના અંગત સંબંધોને કારણે થયા હતા Hrithik ના છૂટાછેડા? ફિલ્મના સેટ પર બન્ને એકલાં હોય ત્યારે તો...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More