Home> World
Advertisement
Prev
Next

Unique Clock: દુનિયાની અનોખી ઘડિયાળ જેમાં 12 વાગતા જ નથી, તો પણ લોકો પડતો નથી ફરક

Mystry of Switzerland: એલ્ફ વિશે જર્મનીમાં પૌરાણિક કથાઓ પણ છે. જર્મન લોકો માને છે કે એલ્ફ પાસે દિવ્ય તેમજ અલૌકિક શક્તિ હોય છે. હકીકતમાં જર્મનીમાં એલ્ફને પણ 11 સાથે જોડીને માનવામાં આવે છે. આજ કારણ છે કે સોલોથર્નના લોકો પણ એલ્ફને 11 નંબર સાથે જોડીને માને છે.

Unique Clock: દુનિયાની અનોખી ઘડિયાળ જેમાં 12 વાગતા જ નથી,  તો પણ લોકો પડતો નથી ફરક

Solothurn Town: ભાઈ તારા ચહેરા પર 12 કેમ વાગ્યા છે. આ શબ્દો તમે કેટલીક વખત તમારા મિત્રોને કીધા હશે જ્યારે તે ઉદાસ હશે. પણ શું તમે ક્યારેય કોઈને કીધું છે કે તારા ચહેરા પર 11 કેમ વાગ્યા છે?  હકીકતમાં 12 તો ઘડિયાળમાં જ વાગતા હોય છે. પણ દુનિયામાં એક જગ્યા એવી છે જ્યાંની ઘડિયાળમાં ક્યારેય 12 વાગતા જ નથી. જાણીને તમને આશ્વર્ય થશે પરંતુ આ સાચી વાત છે. એક એવી ઘડિયાળ છે જેમાં ક્યારેય 12 વાગતા નથી. 

fallbacks

આ ત્રણ પાલતું પ્રાણીઓ ગરીબીને આપે છે આમંત્રણ, આટલું કરશો થઇ જશે લીલા લહેર!!!
Monthly Horoscope: મે મહિનો આ રાશીઓ માટે રહેશે અતિ લાભદાયી, આ લોકોની કિસ્મત ખૂલી જશે
ખૂબસુરત છોકરીઓના આ ગુપ્ત ભાગો પર તલ કરે છે આ ઈશારાઓ, આ છોકરીઓ પતિ માટે હોય છે લકી
Vastu Tips: ઘરના દરવાજે લગાવેલી આ વસ્તુઓ નસીબના દ્વાર ખોલશે, ઘરમાં વધશે સુખ સમૃદ્ધિ
પૂર્વ જન્મની માન્યતા શું છે? યાદ ન રહેવા પાછળ છે ધાર્મિક-વૈજ્ઞાનિક કારણો

દુનિયાની અનોખી ઘડિયાળ
એક એવી ઘડિયાળ જ્યાં ક્યારેય 12 વાગતા નથી. આ ઘડિયાળ સ્વિટ્ઝર્લેન્ડમાં છે સ્વિટ્ઝરલેન્ડના સોલોર્થન શહેરમાં ક્યારેય 12 વાગતા નથી...કારણ શું.... અહિયાના લોકોને 12 અંક ગમતો જ નથી. અને 11 અંક એટલો જ  પ્રિય છે. આ વાત ખાલી ઘડિયાળ પૂરતી નથી. પરંતુ દરેક કામમાં 11 અંકને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. 11મો જન્મ દિવસ ઉત્સાહ પૂર્વક ઉજવાય.. અને તેમાં આપવામાં આવતી ભેટ પણ વિશેષ હોય છે. ચર્ચા અને ચેપલની ગણતરી પણ 11-11ની આસપાસ કરવામાં આવે છે. હકિકતમાં સ્વિટ્ઝર્લેન્ડના સોલોર્થન શહેરમાં એક ચર્ચ છે જેમાં 11 અંકને પ્રાથમિક્તા આપવામાં આવી છે.

Viral Video: ચાલતી સ્કૂટીમાં બોયફ્રેન્ડને ગળે વળગી Kiss કરતી જોવા મળી ગર્લફ્રેન્ડ
Photo: કમરથી જોડાયેલી છે 2 બહેનો, 1 સિંગલ છે તો એકને છે પ્રેમી,આ રીતે કરે છે રોમાન્સ
ગુજરાતના પનોતાપુત્રને કોંગ્રેસે અત્યાર સુધીમાં આપી 91 ગાળો, ભાજપે જાહેર કર્યું લિસ્ટ

11 અંકને કેમ આપવામાં આવે છે મહત્વ? 
પરંતુ અહીંના લોકો શું કામ 11 અંકને આટલુ મહત્વ આપે છે.  કેમ આ લોકો 11 અંકના દિવાના છે કે ઘડિયાળમાં પણ છેલ્લે 11 જ વાગે છે. આની પાછળ એક પ્રાચીન માન્યતા છે. સોલોથર્નના રહેવાસીઓ ખુબ જ મહેનતુ હતા. પરંતુ તનતોડ મહેનત પછી પણ ગરીબી પીછો છોડતી નહોતી. અને લાંબા સમય પછી અહીંની ટેકરીઓ પર એલ્ફ આવવા લાગ્યા. અને એલ્ફ આવતાની સાથે જ લોકોના જીવનના ખુશહાલી ફરી આવી ગઈ.

પિત્ઝા કરતાં ઓછી કિંમતે આવે છે 84 દિવસની વેલિડિટી સાથેનો Jio નો પ્લાન
સરકારની મદદથી શરૂ કરો બિઝનેસ : સરળતાથી મળશે 50 લાખ સુધીની લોન
સ્વર્ગમાંથી બનીને આવે છે આ રાશિઓની જોડીઓ, જુઓ ક્યાંક તમારી રાશિ તો નથી!

એલ્ફ વિશે જર્મનીમાં પૌરાણિક કથાઓ પણ છે. જર્મન લોકો માને છે કે એલ્ફ પાસે દિવ્ય તેમજ અલૌકિક શક્તિ હોય છે. હકીકતમાં જર્મનીમાં એલ્ફને પણ 11 સાથે જોડીને માનવામાં આવે છે. આજ કારણ છે કે સોલોથર્નના લોકો પણ એલ્ફને 11 નંબર સાથે જોડીને માને છે.

દુનિયામાં કેવા ગજબના લોકો છે. પોતાની પસંદ ના પસંદને ધ્યાનમાં રાખીને કેટલાક કુદરતી નિયમો પણ લોકો બદલી નાખતા હોય છે. એવી જ રીતે સ્વીટ્ઝરલેન્ડના સોલોથર્ન શહેરના લોકોને ઘડિયાળમાંથી 12 અંક કાઢી નાખવાથી પણ કોઈ ફર્ક નથી પડ્યો. તે લોકોને એવી બિલકુલ ચિંતા નથી કે તે દુનિયાથી પાછળ રહી જશે. બસ જેમ ફાવે તેમ તમામ લોકો મોજથી જીવી રહ્યાં છે. હું પણ એક વાત કહીશ. દરવખતે જરૂરી નથી હોતુ કે દુનિયાના નિયમોનું પાલન કરીને સફળતાપૂર્વક જીવન જીવી શકાય છે. જેમ ફાવે એમ બિન્દાસ જીવો.

આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More