નવી દિલ્લીઃ કેટલાક લોકો એવા હોય છે જે પોતાના ઘરમાં દારૂની બોટલો (Alcohol Bottles)ને જાણે ખજાનો રાખે છે. પરંતુ આ વાત બધાને ખબર નથી હોતી. આ વાતની જાણ માત્ર પોતાના નજીકને લોકોને જ હોય છે. તે લોકોના ઘરના લોકોને આ વાતની ભનક પણ નથી હોતી. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક અજબ ગજબનો (Weird Video) વીડિયો ખુબ વાયરલ (Viral Video) થયો છે જેને જોઈને આપ પણ ચોંકી ઉઠશો.
કુંડાની નીચેથી ખુલ્યુ બાર:
આ વીડિયોમાં (Viral Video) સોશિયલ મીડિયા (Social Media) હેન્ડલ ટ્વીટર (Twitter) પર IPS અધિકારી રૂપિન શર્માએ (IPS Officer Rupin Sharma) શેર કર્યો છે. આ અજીબ વીડિયો (Weird Video)માં બે વૃદ્ધ લોકો એક સુંદર જગ્યા પર બેઠા છે. તે પડેલા એક કુંડાના છોડમાં લાલ ફૂલ (Red Flowers) પણ ઉગ્યું છે. આ ફૂલ પર એક વૃદ્ધ પાણી નાખી રહ્યા છે. ત્યારે એકદમ જ આ કુંડુ ઉપર આવા લાગે છે અને નીચેથી ખુલે છે વ્હિસ્કીનું પૂરુ બાર (Alcohol Bar).
👌👌
Neele gagan ke galey....
WHISKY☺️☺️ ka pyar pale.. 😊😊नीले गगन के तले
दारू का प्यार पले😊😊😊 pic.twitter.com/VUh92m0T14— Rupin Sharma IPS (@rupin1992) July 3, 2021
દોસ્તોએ કરી જોરદાર પાર્ટી:
35 સેકન્ડના આ વાયરલ વીડિયો (Viral Video) જોઈને લોકોની આંખો ખુલીને ખુલી જ રહી ગઈ છે(Shocking Video). ફૂલો પર પાણી નાખતા જ નીચેથી દારૂનો (Alcohol) જાણે આખો બગીચો બહાર આવ્યો છે. આ બારમાં અલગ અલગ બ્રાન્ડની વ્હિસ્કીની (Whiskey Brand) બોટલો પણ સજાવવામાં આવી હતી. IPS ઓફિસરે (IPS Officer) વીડિયોમાં કેપ્શન (Video Caption)માં લખ્યું હતું- 'નીલે ગગન કે તલે દારૂ કા પ્યાર પલે'.
ઘરના લોકોથી બારને છુપુ રાખ્યું હશે:
આ હિડન બારને (Hidden Bar) જોઈને લાગી રહ્યું છે કે આ વૃદ્ધે બારને ઘરના લોકોથી છુપાડીને રાખ્યું હશે. આ અડ્ડો આ બંને મિત્રોનો હશે અને ક્યારેક આ દોસ્તો મસ્તી માટે બાર ખોલીને પાર્ટી (Party) કરતા હશે.
Shah Rukh Khan એ નામ બદલ્યું પછી બદલાયું નસીબ, જૂનું નામ સાંભળીને તમે પણ ચોંકી જશો
Juhi Chawla છે પતિ જય મહેતાની બીજી પત્ની, બધાને એમકે પૈસા માટે કર્યા લગ્ન, પણ કંઈક અલગ છે હકીકત
Himesh Reshammiya ને કેમ લાફો મારવા માંગતા હતા Asha Bhonsle, જાણો એવું તો શું થયું હતું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે