Home> Entertainment
Advertisement
Prev
Next

નેહા કક્કરના બેડરૂમ તસવીરો જોઈને કોમેન્ટ સેક્શન ભરાઈ ગયું, દરેક વ્યક્તિ ફક્ત લખી રહ્યા છે એક જ વાત...

આ લેટેસ્ટ તસવીરોમાં નેહા કક્કડ બેડરૂમમાં સૂતી સૂતી પોઝ આપતી નજરે પડી રહી છે. અભિનેત્રીએ આ તસવીરોમાં બ્લેક કલરની નાઈટી પહેરેલી છે તેની સાથે ચશ્મા લગાવીને પુસ્તક વાંચતી જોવા મળી રહી છે.

નેહા કક્કરના બેડરૂમ તસવીરો જોઈને કોમેન્ટ સેક્શન ભરાઈ ગયું, દરેક વ્યક્તિ ફક્ત લખી રહ્યા છે એક જ વાત...

નવી દિલ્હી: દેશ-વિદેશમાં મશહૂર થયેલી સિંગર નેહા કક્કડ પોતાના સોંગ સિવાય પોતાના ડ્રેસિંગ સેન્સ અને ક્યૂટનેસ માટે પણ જાણીતી છે. તાજેતરમાં ચુલબુલી નેહા કક્કરે તેના બેડરૂમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસ્વીરોમાં સિંગર બેડ પર ઉંઘીને કાતિલ અદાઓ દેખાડી રહી છે.

fallbacks

બેડરૂમમાં સૂતી જોવા મળી નેહા
આ લેટેસ્ટ તસવીરોમાં નેહા કક્કડ બેડરૂમમાં સૂતી સૂતી પોઝ આપતી નજરે પડી રહી છે. અભિનેત્રીએ આ તસવીરોમાં બ્લેક કલરની નાઈટી પહેરેલી છે તેની સાથે ચશ્મા લગાવીને પુસ્તક વાંચતી જોવા મળી રહી છે.

લાગી રહી છે ખુબ જ ક્યૂટ
નેહા કક્કડ આ તસવીરોમાં હદથી વધારે ક્યૂટ લાગી રહી છે. આ તસવીરોમાં નેહા કક્કડે પોતાના સત્તાવાર ઈસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે અને એક પોસ્ટ લખીને લોકોને સવાલ પુછી રહી છે.

પ્રશંસકોએ પુછ્યો સવાલ
તસવીરો શેર કરતા નેહા કક્કડે સવાલ પુછ્યો, ગુડ મોર્નિંગ જી. તમે લોકો હજુ પણ બેડ પર છો અથવા તો બ્રેકફાસ્ટ ટેબલ પર છો?

સેલેબ્સ કરી રહ્યા છે સતત કોમેન્ટ્સ
નેહા કક્કડની આ તસવીરો પર ઘણી સેલિબ્રિટીઝ સળંગ કોમેન્ટ કરી રહ્યા છે. પરિણીતી ચોપડાએ કોમેન્ટ કરી, ક્યૂટી, તેની સાથે સ્માઈલી અને હાર્ટવાળો ઈમોજી બનાવી. નેહાના ભાઈ ટોની કક્કડે કોમેન્ટ કરી, તું આટલી ક્યૂટ કેમ છે, જ્યારે બહેન સોનૂ કક્કડે લખ્યું- 'ક્યૂટેસ્ટ'.

રોહનપ્રીત સાથે કર્યા લગ્ન
નેહા કક્કડે રોહનપ્રીત સાથે 22 ઓક્ટોબર 2020ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ નેહા સતત પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહ્યા કરે છે. બન્ને સ્ટાર્સ પોતાના પ્રશંસકોની સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તસવીરો શેર કરી પોતાના પ્રેમ વ્યક્ત કરે છે.

સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ
નેહા કક્કડ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં પોતાના ફોટોશૂટની તસવીરો પ્રશંસકોની સાથે શેર કરે છે. આ તસવીરો પર તેમના પ્રશંસકોએ જોરદાર પ્રેમ આપ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More