Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં હવે જાહેર વૃક્ષ પરથી ફળ તોડનારે ચેતવું પડે એવો કિસ્સો; યુવકને ફટકાર્યો 200 રૂપિયાનો દંડ

સુરત શહેરમાં જાહેર વૃક્ષ પરથી ફળ તોડનારે ચેતવું પડે એવો એક કિસ્સો સામે આવતા ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. સરથાણા નેચર પાર્કમાં કેરી તોડનાર યુવકને 200 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં હવે જાહેર વૃક્ષ પરથી ફળ તોડનારે ચેતવું પડે એવો કિસ્સો; યુવકને ફટકાર્યો 200 રૂપિયાનો દંડ

Surat News: સુરત શહેરમાં એક અજીબોગરીબ ઘટના બની છે. જી હા...સરથાણા નેચર પાર્કમાં સચીન નામનો યુવક આંબા પર કેરીના ઝૂમખા જોઈને પાડવા માટે લલચાયો હતો. યુવક કેરી પાડતો હતો એ દરમિયાન જ ત્યાના સુરક્ષાદળની નજર પડી હતી અને તસવીરો પણ કેમેરામાં કેદ કરી લીધી હતી. જેને પગલે સચીનને કેરી તોડવા બદલ રૂ.200નો દંડ ફટકારાયો હતો.

fallbacks

જેનો ભય હતો એ જ થશે! આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમા રમણભમણ! જાણો આગામી 6 દિવસની આગાહી

આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં જાહેર વૃક્ષ પરથી ફળ તોડનારે ચેતવું પડે એવો એક કિસ્સો સામે આવતા ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. સરથાણા નેચર પાર્કમાં કેરી તોડનાર યુવકને 200 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જી હા.. તમે નહીં માનો પરંતુ આ હકીકત છે. યુવક નેચર પાર્કમાં સ્થિત આંબાની કેરી પાડતા પકડાયો હતો. જેના કારણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુવકને 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.  

કોંગ્રેસમાં નવા-જૂનીના એંધાણ? ગુજરાતના 33 જિલ્લા, 10 શહેર પ્રમુખોને દિલ્હીનું તેડું

તમને જણાવી દઈએ કે મોટી સંખ્યામાં લોકો નેચરલ પાર્ક માં ફરવા આવતા હોય છે. સરથાણા નેચર પાર્કમાં કેરી તોડનાર યુવકને રૂા.૨૦૦નો દંડ ફટકારવામાં આવતા લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે. યુવક જ્યારે ઝાડ પર પથ્થર ફેંકીને કેરી પાડતો હતો એ દરમિયાન જ ત્યાના સુરક્ષાદળની નજર પડી હતી અને તેને દંડ ફટકાર્યો હતો.

ટ્રમ્પના ટેરિફ જાહેરાત બાદ ભારતની આ કંપનીઓમાં ઘટાડો, આ ક્ષેત્રમાં નહીં થાય કોઈ અસર!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More