Home> Spiritual
Advertisement
Prev
Next

Surya Gochar 2025: કર્ક રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 16 જુલાઈ પછી આ રાશિઓને મળવા લાગશે શુભ ફળ

Surya Gochar 2025: ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈ 2025 ના રોજ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના રાશિ પરિવર્તનથી 3 રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે. આ રાશિના લોકોને 16 જુલાઈ પછી દરેક કામમાં શુભ ફળ મળવા લાગશે.
 

Surya Gochar 2025: કર્ક રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 16 જુલાઈ પછી આ રાશિઓને મળવા લાગશે શુભ ફળ

Surya Gochar 2025: 16 જુલાઈના રોજ સૂર્ય રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. સૂર્ય હાલ મિથુન રાશિમાં ગોચર કરે છે અને 16 જુલાઈથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યને ગ્રહોના રાજા કહેવાય છે. સૂર્ય દેવ શુભ ફળ આપે તો વ્યક્તિનું સુતુ ભાગ્ય જાગી જાય છે. સૂર્ય જ્યારે કર્ક રાશિમાં પ્રવેશ કરશે તો કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ થશે. ચાલો જાણીએ કઈ રાશિઓને સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશથી વિશેષ લાભ થશે.

fallbacks

આ પણ વાંચો: અશુભ યોગમાં શનિ શરુ કરશે વક્રી ચાલ, આ 3 રાશિઓ માટે વર્ષનો સૌથી મુશ્કેલ સમય શરુ થશે

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે સૂર્ય ગોચર લાભકારી સાબિત થશે. આ સમય દરમિયાન ધનની બચતની નવી તકો પ્રાપ્ત થશે આવકના સ્ત્રોત વધશે. આર્થિક સ્થિતિ સુદ્રઢ થશે. કાર્યોમાં આવનારી બાધા દુર થશે. આધ્યાત્મિક કાર્યોમાં મન લાગશે. ઘરમાં માંગલિક કાર્યો થઈ શકે છે. આ અવધિમાં વેપારમાં વૃદ્ધિની તકો મળશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. 

આ પણ વાંચો: કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો રહે આર્થિક સમસ્યાઓ, આ ઉપાયોથી શુક્ર બનશે પાવરફુલ

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોને પણ સૂર્ય ગોચર જબરદસ્ત લાભ કરાવશે. સાસરા પક્ષનો સપોર્ટ મળશે. ધન સંપત્તિમાં વૃદ્ધિ થવાના યોગ બનશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. આવકના નવીન સ્ત્રોત બનશે. આકસ્મિક ધન લાભના યોગ બનશે. પારિવારિક જીવન સુખ-સમૃદ્ધિ અને ખુશહાલીથી ભરપુર રહેશે. કરિયરમાં અગણિત અવસર મળશે. ધર્મ કર્મમાં રુચિ વધશે. 

આ પણ વાંચો: શુક્રના મિથુન રાશિમાં ગોચરથી સર્જાશે ગજલક્ષ્મી રાજયોગ, મેષ સહિત 5 રાશિઓ થશે માલામાલ

શૈક્ષણિક કાર્યોમાં મન લાગશે, કોર્ટ કચેરીના મામલે રાહતના સમાચાર મળશે. પ્રોપર્ટી સંબંધિત વિવાદ શાંત થશે. આર્થિક પક્ષ મજબૂત થશે. ધનની આવક વધશે. આવરના નવા સ્ત્રોત બનશે. પારિવારિક સમસ્યાનો અંત આવશે. પિતાનો સહયોગ મળશે. ધન લાભની નવી તકો મળશે. ભૌતિક સુખ-સુવિધા જીવનમાં વધશે. ભાગ્ય દરેક કામમાં સાથ આપશે. કાર્યોમાં મહેનત અનુસાર ફળ પ્રાપ્ત થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More