Home> World
Advertisement
Prev
Next

બાપરે 30000 ફૂટ ઉપર ફ્લાઈટમાં આવું બધુ? કોકપિટમાં પાઈલોટ ક્રુ મેમ્બર વચ્ચે સેક્સ, એર હોસ્ટેસના ખુલાસાથી હંગામો

એક ચોંકાવનારા ખુલાસામાં એર હોસ્ટેસે દાવો કર્યો છે કે પાઈલોટ અને કેબિન ક્રુ સભ્ય 30,000 ફૂટની ઊંચાઈ પર કોકપિટમાં સામૂહિક સંબંધ બનાવે છે. સીનિયર એર હોસ્ટેસે જણાવ્યું કે મુસાફરો જ્યારે આરામ કરતા હોય છે ત્યારે આ બધુ થતું હોય છે. 

બાપરે 30000 ફૂટ ઉપર ફ્લાઈટમાં આવું બધુ? કોકપિટમાં પાઈલોટ ક્રુ મેમ્બર વચ્ચે સેક્સ, એર હોસ્ટેસના ખુલાસાથી હંગામો

હજારો ફૂટની ઊંચાઈ પર ઉડાણ ભરતા પ્લેનમાં પાઈલોટથી લઈને ફ્લાઈટ એટેન્ડેન્ટ સુદ્ધા માટે ખુબ કડક નિયમ હોય છે. પેસેન્જર ફ્લાઈટમાં શારીરિક સંબંધ બનાવવા અંગે પણ નિયમો કડક હોય છે. આમ છતાં ફ્લાઈટની અંદર જ ક્રુ મેમ્બર્સ શારીરિક સંબંધ બનાવે છે. ચોંકાવનારી વાત એ છે કે કોકપિટ જેવી જગ્યાઓમાં પણ આ કામ થાય છે. એક એર હોસ્ટેસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે દાવો કર્યો કે કેપ્ટન અને ક્બિન ક્રુના સભ્ય 30000 ફૂટની ઊંચાઈ પર કોકપિટમાં સામૂહિક સંબંધ બનાવે છે. 

fallbacks

ફ્લાઈટ દરમિયાન ચાલે છે આ ખેલ
ફ્લાઈટમાં શારીરિક સંબંધને માઈલ હાઈ કહે છે. સીનિયર એર હોસ્ટેસ સિએરા મિસ્ટે એક ચોંકાવનારા વીડિયોમાં કહ્યું કે જ્યારે મુસાફરો સીટ પર આરામ કરતા હોય છે, તે દરમિયાન કઈ રીતે પાઈલોટ અને ફ્લાઈટ એટેન્ડેન્ટ માઈલ હાઈ ક્લબમાં સામેલ થાય છે. NSFW એ જણાવ્યું કે આ માટે ફ્લાઈટ ડેકમાં ઓછામાં ઓછા બે પાઈલોટ હોય છે અને ઉડાણ દરમિયાન દર વખતે ફ્લાઈટ ડેકમાં ઓછામાં ઓછા બે લોકો હોવા જોઈએ. 

એર હોસ્ટેસે કર્યો ખુલાસો
મિસ્ટે નિયમો વિશે જણાવ્યું કે જો પાઈલોટને ભૂખ કે પેશાબ લાગે તો તેણે ફ્લાઈટ ડેકથી બહાર આવવું પડે છે. આ દરમિયાન તેની જગ્યાએ ફ્લાઈટ એટેન્ડેન્ટે આવવું પડે છે. આ રીતે માઈલ હાઈ ક્લબની યોજનાઓ શરૂ થાય છે. જો કે અનેક એર હોસ્ટેસ ફ્લાઈટમાં શારીરિક સંબંધ બનાવવાને ખુબ જ જઘન્ય માને છે પરંતુ મિસ્ટ એવું નથી વિચારતી, તેણે તો એટલે સુદ્ધા કહ્યું કે એક કે બે શિફ્ટ દરમિયાન તેમણે પોતે તેનો આનંદ લીધો છે. 

જો કે મિસ્ટ ફ્લાઈટ દરમિયાન આ પ્રકારના સંબંધ બનાવવા માટે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવાનું કહે છે. તેમણે કહ્યું કે પહેલા તમે સુનિશ્ચિત કરો કે આવું એવા ક્રુ સાથે કામ કરો કે જેના પર ભરોસો કરી શકાય. જે તમારી આ યોજના વિશે પણ જાણતા હોય. બીજુ એ કે તમે એવી ફ્લાઈટ પસંદ કરો જેના વિશે તમને ખબર હોય કે તેનો રૂટ સામાન્ય રીતે સરળ હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More